સુરતીઓનું સિમલા, સાપુતારામાં સુરતીઓ એવા ઉમટ્યા કે જાણે કિડીયારું ઉભરાયું

સુરતીઓનું સિમલા, સાપુતારામાં સુરતીઓ એવા ઉમટ્યા કે જાણે કિડીયારું ઉભરાયું:



જયેશ બ્રહ્મભટ્ટ



ખાણીપીણી-હરવા ફરવાના શોખીન સુરતીઓને હવે ચોમાસામાં મોન્સુન ટ્રીપનું ઘેલું લાગ્યું છે. શ્રાવણ માસના પહેલા વીકએન્ડ એટલે કે ગઇ તા.11 અને 12 ઓગસ્ટના રોજ સુરતીઓ સાપુતારામાં એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કે જાણે કિડીયારું ઉભરાયું હોય. સાપુતારાથી મળેલી તસ્વીરો નિહાળશો તો સ્વયં સ્થિતિ પામી જશો કે શનિ રવિની રજાઓ દરમિયાન સાપુતારા જામ-પેક્ડ હતું. સાપુતારામાં …

Comments

Popular posts from this blog

ALL IIITs (Indian Institute of Information Technology) Seats Information