નાનકડા વિમાનમાં વિશ્વ સફરે નીકળેલી યુવતીઓ સાહસ યાત્રા

નાનકડા વિમાનમાં વિશ્વ સફરે નીકળેલી યુવતીઓ સાહસ યાત્રા:



વિશ્ર્વભ્રમણ માટે ભારતની બે યુવતીઓ ૨૨ વર્ષની આરોહી પંડિત અને ૨૪ વર્ષની કૈથર મિસ્ક્વિટ્ટા ટચૂકડાં વિમાનમાં ઉડાન ભરી દુનિયાની સફરે નીકળી પડી છે. પંજાબની પતિયાલા એવિએશન ક્લબની મેમ્બર ટચુકડાં મોટર ગ્લાઈડર ગણાતાં લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ સાથે ત્રણેક માસ લાંબી સફરે નીકળી પડી છે. જેમાં તે ૪૦ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને ત્રણ ખંડના એકવીસ દેશનું પરિભ્રમણ …

Comments

Popular posts from this blog

ALL IIITs (Indian Institute of Information Technology) Seats Information