મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ ઉકેલેલા ગુનાઓ પર વેબ-સિરીઝ
મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ ઉકેલેલા ગુનાઓ પર વેબ-સિરીઝ:
અનિલ અંબાણીના રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટનું પ્રોડક્શન-હાઉસ ફૅન્ટમ ફિલ્મ્સ આ વેબ-સિરીઝ બનાવશે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર અને એક બાહોશ પોલીસ-અધિકારી રાકેશ મારિયાએ તેમની જુદી જુદી જગ્યાઓની ફરજ દરમિયાન ઉકેલેલા વિવિધ કેસ પર આધારિત હોય એવી એક રસપ્રદ વેબ-સિરીઝ બનાવવાનું કામ શરુ થયું છે, આ વેબ સિરીઝનું નિર્દેશન મેઘના ગુલઝાર કરશે. આ સિરીઝમાં રાકેશ મારિયાના અનુભવોને કંડારવામાં આવશે. વિવિધ …

Comments
Post a Comment