Posts

કોર્ટયાર્ડ મેરિયટને મળ્યું 5 Star સ્ટેટસ, સુરતની ત્રીજી ફાઇવસ્ટાર હોટેલ બની

કોર્ટયાર્ડ મેરિયટને મળ્યું 5 Star સ્ટેટસ, સુરતની ત્રીજી ફાઇવસ્ટાર હોટેલ બની : Jayesh Brahmbhatt        98253 44944 તાજેતરમાં સુરતના હજીરા રોડ, ઓએનજીસી સામે શરૂ થયેલી કોર્ટયાર્ડ મેરિયટને ફાઇવ સ્ટાર રેટિંગ્સ મળ્યું છે. આ સાથે જ તાજ ગેટ-વે અને ટીજીબી પછી સુરતની ત્રીજા ફાઇવસ્ટાર હોટેલ બની છે સુરતની કોર્ટયાર્ડ મેરિયટ. દેશમાં કોઇપણ હોટેલને સ્ટાર રેટિંગ મેળવવું હોય તો એ હોટેલ મેનેજમેન્ટએ ટુરીઝમ મંત્રાલય સમક્ષ એપ્લિકેશન કરવી …

India Kids Fashion Weekના સુરત ખાતેના ઓડિશનમાં 150 બાળકોએ કેટવૉક કર્યું

India Kids Fashion Weekના સુરત ખાતેના ઓડિશનમાં 150 બાળકોએ કેટવૉક કર્યું : પસંદ થયેલ બાળકોનેઇન્ટરનેશનલ રનવે શોમાં જાણીતા બ્રાન્ડ્સ અને ડિઝાઇનર્સ માટે રેમ્પવોકની તક મળશે સુરત:ઇન્ડિયા કિડ્સ ફેશન વીક સીઝન 6માટે સુરત ખાતે સફળતાપૂર્વક ઓડિશન યોજાયું હતું. એ.ડી.એફ. ઇન્સ્ટિટ્યૂટખાતે યોજાયેલ ઓડિશનમાં 150જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જે તમામને ગુજરાતના પહેલા મહિલા ફેશન કોરિયોગ્રાફર તેમજ ઇન્ટરનેશનલ બ્યુટી પેઝેન્ટ માટેના ટ્રેઇનર અને ગ્રૂમર મંજુલા અને રિકી દ્વારા ટ્રેઇન કરાયા …

સુરતીઓનું સિમલા, સાપુતારામાં સુરતીઓ એવા ઉમટ્યા કે જાણે કિડીયારું ઉભરાયું

સુરતીઓનું સિમલા, સાપુતારામાં સુરતીઓ એવા ઉમટ્યા કે જાણે કિડીયારું ઉભરાયું : જયેશ બ્રહ્મભટ્ટ ખાણીપીણી-હરવા ફરવાના શોખીન સુરતીઓને હવે ચોમાસામાં મોન્સુન ટ્રીપનું ઘેલું લાગ્યું છે. શ્રાવણ માસના પહેલા વીકએન્ડ એટલે કે ગઇ તા.11 અને 12 ઓગસ્ટના રોજ સુરતીઓ સાપુતારામાં એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કે જાણે કિડીયારું ઉભરાયું હોય. સાપુતારાથી મળેલી તસ્વીરો નિહાળશો તો સ્વયં સ્થિતિ પામી જશો કે શનિ રવિની રજાઓ દરમિયાન સાપુતારા જામ-પેક્ડ હતું. સાપુતારામાં …

નાનકડા વિમાનમાં વિશ્વ સફરે નીકળેલી યુવતીઓ સાહસ યાત્રા

નાનકડા વિમાનમાં વિશ્વ સફરે નીકળેલી યુવતીઓ સાહસ યાત્રા : વિશ્ર્વભ્રમણ માટે ભારતની બે યુવતીઓ ૨૨ વર્ષની આરોહી પંડિત અને ૨૪ વર્ષની કૈથર મિસ્ક્વિટ્ટા ટચૂકડાં વિમાનમાં ઉડાન ભરી દુનિયાની સફરે નીકળી પડી છે. પંજાબની પતિયાલા એવિએશન ક્લબની મેમ્બર ટચુકડાં મોટર ગ્લાઈડર ગણાતાં લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ સાથે ત્રણેક માસ લાંબી સફરે નીકળી પડી છે. જેમાં તે ૪૦ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને ત્રણ ખંડના એકવીસ દેશનું પરિભ્રમણ …

VNSGUમાં RSS સમર્થક કુલપતિના રાજમાં એક કેપેબલ મુસ્લિમ અધ્યાપક બઢતીથી વંચિત

VNSGUમાં RSS સમર્થક કુલપતિના રાજમાં એક કેપેબલ મુસ્લિમ અધ્યાપક બઢતીથી વંચિત :  Jayesh Brahmbhatt    Executive Editor CIA live.  98253 44944 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારથી કુલપતિ પદે ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂંક થઇ છે ત્યારથી ક્યારેય તેમનું નામ કોઇ રચનાત્મક કામગીરીમાં આવ્યું નથી બલ્કે વિવાદો ઉપસ્થિત કરવામાં તેમને આખા દેશમાં નંબર વન આપવો પડે તેવી કામગીરી એક પત્રકાર તરીકે નિહાળી છે. કોલેજોમાં 20-20 રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાઓ હાથ ધરવી …

મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ ઉકેલેલા ગુનાઓ પર વેબ-સિરીઝ

મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ ઉકેલેલા ગુનાઓ પર વેબ-સિરીઝ : અનિલ અંબાણીના રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટનું પ્રોડક્શન-હાઉસ ફૅન્ટમ ફિલ્મ્સ આ વેબ-સિરીઝ બનાવશે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર અને એક બાહોશ પોલીસ-અધિકારી રાકેશ મારિયાએ તેમની જુદી જુદી જગ્યાઓની ફરજ દરમિયાન ઉકેલેલા વિવિધ કેસ પર આધારિત હોય એવી એક રસપ્રદ વેબ-સિરીઝ બનાવવાનું કામ શરુ થયું છે, આ વેબ સિરીઝનું નિર્દેશન મેઘના ગુલઝાર કરશે. આ સિરીઝમાં રાકેશ મારિયાના અનુભવોને કંડારવામાં આવશે. વિવિધ …

Planet Education દ્વારા સુરતમાં “પ્લાનેટ એજ્યુકેશન ફેર” સફળતાપૂર્વક યોજાયો

Planet Education દ્વારા સુરતમાં “પ્લાનેટ એજ્યુકેશન ફેર” સફળતાપૂર્વક યોજાયો :  Jayesh Brahmbhatt   98253 44944 સુરત : અભ્યાસ કે કરિયર બનાવવા વિદેશ જવા માંગતા ઈચ્છુકો માટે ખ્યાતનામ પ્લાનેટ એજ્યુકેશન દ્વારા 21મી જુલાઈના રોજ “પ્લાનેટ એજ્યુકેશન ફેર-2018”નું સુરતના આંગણે આયોજન કરવામાં આવ્યું હતું. ફેરનું આયોજનઅઠવાલાઈન્સ સ્થિત હોટેલ તાજ ગેટવે ખાતે થયું હતુંજેમાં ઑસ્ટ્રેલિયા, યુ.કે., કૅનેડા, યુ.એસ.એ., ન્યુઝીલેન્ડજેવા દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઓ ભાગ લીધો હતોઅને પ્રતિનિધિઓ દ્વારા વિવિધ કૌર્સેસ, …