SHOOT સુરત ખાતે લીડર્સ ડે આઉટ : મૉડલ્સ, બ્લોગર્સ અને આન્ત્રપ્રિન્યોર્સ જોડાયા

SHOOT સુરત ખાતે લીડર્સ ડે આઉટ : મૉડલ્સ, બ્લોગર્સ અને આન્ત્રપ્રિન્યોર્સ જોડાયા:



સુરત : ગુજરાતના સૌ પ્રથમ ફુલ્લી ફેમિલી એન્ટરટેનમેન્ટ સેંટર શોટ ખાતે“લીડર્સ ડેઆઉટ” ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૉડલ્સબ્લોગર્સ, ડાન્સર, આર્ટિસ્ટ, બાઈકિંગ ક્વીન્સ, યંગ આન્ત્રપ્રિન્યોર્સ,સોશ્યાલિસ્ટ અને શિક્ષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ઇવેન્ટ દરમિયાન તમામે ફેમ પોન્ડ, આઈસ બ્રેકીંગ, બોલિંગ જેવી રમતોનો ભરપૂરઆનંદ લીધો હતો. સાથે વિવિધ પ્રેરણાદાયી વિષયો પર ચર્ચા ગોષ્ઠિ અને પોતાના અનુભવો …

Comments

Popular posts from this blog

ALL IIITs (Indian Institute of Information Technology) Seats Information