‘કેશ ઓન ડિલિવરી’ સિસ્ટમ સામે જોખમ, રિર્ઝવ બેંકનો કોઇ કાનૂન નથી
‘કેશ ઓન ડિલિવરી’ સિસ્ટમ સામે જોખમ, રિર્ઝવ બેંકનો કોઇ કાનૂન નથી:
જે સિસ્ટમએ ભારતમાં ઓનલાઇન શોપિંગનું ચલણ રાતોરાત વધારી દીધું છે, એ કેશ ઓન ડિલિવરી સિસ્ટમ સામે મોટું જોખમ ઉપસ્થિત થયું છે. ભારતની ઇ-કોમર્સ ખરીદીમાં 50 ટકા હિસ્સો ધરાવતી ‘કેશ ઓન ડિલિવરી’ (CoD) સિસ્ટમનો અમલ કરવા અંગે RBIની સ્પષ્ટ મંજૂરી નહીં હોવાનું RTIના પ્રશ્નના જવાબ પરથી જાણવા મળ્યું છે. ફ્લિપકાર્ટે ઇ-કોમર્સને ગ્રાહકોના બહોળા વર્ગ સુધી પહોંચાડવા 2010માં ‘કેશ …

Comments
Post a Comment