Posts

Showing posts from July, 2018

Planet Education દ્વારા સુરતમાં “પ્લાનેટ એજ્યુકેશન ફેર” સફળતાપૂર્વક યોજાયો

Planet Education દ્વારા સુરતમાં “પ્લાનેટ એજ્યુકેશન ફેર” સફળતાપૂર્વક યોજાયો :  Jayesh Brahmbhatt   98253 44944 સુરત : અભ્યાસ કે કરિયર બનાવવા વિદેશ જવા માંગતા ઈચ્છુકો માટે ખ્યાતનામ પ્લાનેટ એજ્યુકેશન દ્વારા 21મી જુલાઈના રોજ “પ્લાનેટ એજ્યુકેશન ફેર-2018”નું સુરતના આંગણે આયોજન કરવામાં આવ્યું હતું. ફેરનું આયોજનઅઠવાલાઈન્સ સ્થિત હોટેલ તાજ ગેટવે ખાતે થયું હતુંજેમાં ઑસ્ટ્રેલિયા, યુ.કે., કૅનેડા, યુ.એસ.એ., ન્યુઝીલેન્ડજેવા દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઓ ભાગ લીધો હતોઅને પ્રતિનિધિઓ દ્વારા વિવિધ કૌર્સેસ, …

SRIDનો વાર્ષિક Fashion Show શાનદાર રીતે યોજાયો

SRIDનો વાર્ષિક Fashion Show શાનદાર રીતે યોજાયો : એસ.આર.આઈ.ડી.(SRID)નો વાર્ષિક ફેશન શો યોજાયો Jayesh Brahmbhatt  98253 44944 સુરત :જાણીતીફેશનઇન્સ્ટીટ્યુટશ્રીરામ ઇન્સ્ટીટ્યુટઓફ ડિઝાઈન(SRID)નીઅડાજણ શાખાદ્વારાવાર્ષિકફેશનશો (રાગા 2018)નુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. ઇન્સ્ટીટ્યુટનાડિરેક્ટર હિતેશ ચૌહાણે જણાવ્યું હતું કે ઇન્સ્ટીટ્યુટના25 જેટલા વિદ્યાર્થીઓએમળી14 થીમ પર તૈયારકરાયેલાગારમેન્ટ્સરજૂકર્યાહતાઅનેશોનાઅંતેઅલગ-અલગથીમઅનેકેટેગરીમાંવિજેતાઓનીઘોષણાકરવામાં આવી હતી. જ્યુરીપેનલજજકરવાશહેરની ખ્યાતનામ ફેશન ડીઝાઈનર સંગીતા ચોકસી ઉપસ્થિતરહીહતી. વિવિધ થીમના નામ આ પ્રમાણે છે  : Structure To Realty Achromatic Blaze Blue Games Drape Chronicles Scarlet Affair …

White Lotus International Schoolમાં ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઇ

White Lotus International Schoolમાં ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઇ : વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઇ   Jayesh Brahmbhatt     98253 44944   સુરત, 27 જુલાઇ, 2018:શહેરની અગ્રણી વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કુલે આજે ભવ્ય ડાન્સ અને મ્યુઝિક સેરેમની વચ્ચે સ્ટુડન્ટ કાઉન્સિલના મેમ્બર્સને સન્માનિત કર્યાં હતાં. શાળાના વિદ્યાર્થીઓને નેતૃત્વ અને વિકાસની તકો પૂરી પાડવા માટે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કાઉન્સિલની રચના કરવામાં આવી છે. …

CS ફાઉન્ડેશનની પરીક્ષામાં સુરતમાં ટોપ-ફાઇવમાં પાંચેય છોકરીઓ

CS ફાઉન્ડેશનની પરીક્ષામાં સુરતમાં ટોપ-ફાઇવમાં પાંચેય છોકરીઓ : જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944 ગયા જુન 2018માં ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવાયેલી સી.એસ. કોર્સની ફાઉન્ડેશનની પરીક્ષાનું પરીણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. આઇ.સી.એસ.આઇ. સુરત ચેપ્ટરનું પરીણામ છપ્પર ફાડ રહ્યું હતું. સુરતના પહેલા પાંચ ક્રમ પર પાંચેય દિકરીઓએ સ્થાન હાંસલ કરીને વુમન્સ એમ્પાવરન્મેન્ટનો દાખલો બેસાડ્યો હતો. સુરત ચેપ્ટરમાંથી સી.એ. ફાઉન્ડેશન પ્રોગ્રામ …

SHOOT સુરત ખાતે લીડર્સ ડે આઉટ : મૉડલ્સ, બ્લોગર્સ અને આન્ત્રપ્રિન્યોર્સ જોડાયા

SHOOT સુરત ખાતે લીડર્સ ડે આઉટ : મૉડલ્સ, બ્લોગર્સ અને આન્ત્રપ્રિન્યોર્સ જોડાયા : સુરત : ગુજરાતના સૌ પ્રથમ ફુલ્લી ફેમિલી એન્ટરટેનમેન્ટ સેંટર શોટ ખાતે“લીડર્સ ડેઆઉટ” ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૉડલ્સબ્લોગર્સ, ડાન્સર, આર્ટિસ્ટ, બાઈકિંગ ક્વીન્સ, યંગ આન્ત્રપ્રિન્યોર્સ,સોશ્યાલિસ્ટ અને શિક્ષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ઇવેન્ટ દરમિયાન તમામે ફેમ પોન્ડ, આઈસ બ્રેકીંગ, બોલિંગ જેવી રમતોનો ભરપૂરઆનંદ લીધો હતો. સાથે વિવિધ પ્રેરણાદાયી વિષયો પર ચર્ચા ગોષ્ઠિ અને પોતાના અનુભવો …

‘કેશ ઓન ડિલિવરી’ સિસ્ટમ સામે જોખમ, રિર્ઝવ બેંકનો કોઇ કાનૂન નથી

‘કેશ ઓન ડિલિવરી’ સિસ્ટમ સામે જોખમ, રિર્ઝવ બેંકનો કોઇ કાનૂન નથી :  જે સિસ્ટમએ ભારતમાં ઓનલાઇન શોપિંગનું ચલણ રાતોરાત વધારી દીધું છે, એ કેશ ઓન ડિલિવરી સિસ્ટમ સામે મોટું જોખમ ઉપસ્થિત થયું છે. ભારતની ઇ-કોમર્સ ખરીદીમાં 50 ટકા હિસ્સો ધરાવતી ‘કેશ ઓન ડિલિવરી’ (CoD) સિસ્ટમનો અમલ કરવા અંગે RBIની સ્પષ્ટ મંજૂરી નહીં હોવાનું RTIના પ્રશ્નના જવાબ પરથી જાણવા મળ્યું છે. ફ્લિપકાર્ટે ઇ-કોમર્સને ગ્રાહકોના બહોળા વર્ગ સુધી પહોંચાડવા 2010માં ‘કેશ …

ફાર્મસીમાં પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાને અંતે કઇ કોલેજમાં કેટલી સીટ ખાલી પડી તેની માહિતી

ફાર્મસીમાં પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાને અંતે કઇ કોલેજમાં કેટલી સીટ ખાલી પડી તેની માહિતી : ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ રાજ્યભરમાં આવેલી બી.ફાર્મ. કોર્સની કોલેજોમાં હાથ ધરેલી પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાને અંતે ફાર્મસી કોલેજોમાં કેટલી બેઠકો ખાલી પડી છે તેની સઘળી માહિતી અહીં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે પ્રસ્તુત કરવામાં આવી છે. ખાલી પડેલી આ બેઠકોની માહિતી જોયા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં પોતાની ચોઇશમાં સુધારો કરી શકે છે.

મેડીકલ એડમિશનમાં ઝડપાયેલા 31 બોગસ ડોમિસાઇલમાંથી 17 સુરતના

મેડીકલ એડમિશનમાં ઝડપાયેલા 31 બોગસ ડોમિસાઇલમાંથી 17 સુરતના : જયેશ બ્રહ્મભટ્ટ    98253 44944 રાજ્યમાં હાલ ચાલી રહેલી મેડીકલ પેરામેડિકલની પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા માટે બોગસ ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરનારા કુલ 31 વિદ્યાર્થીઓને શોધી કાઢીને તેમને ફાળવવામાં આવેલા પ્રવેશ રદ કરી દેવામાં આવ્યા છે. હજુ 95 વિદ્યાર્થીઓના ડોમિસાઇલ સર્ટિફિકેટ અન્ડર સ્કેનર છે અને તેની સામે શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે. ગુજરાતમાંથી જે 31 …

સુરત એરપોર્ટ હવે 24×7 ધમધમતું રહેશે

સુરત એરપોર્ટ હવે 24×7 ધમધમતું રહેશે : ગુજરાતના જ નહીં બલ્કે ભારતના બિઝનેસ સિટી તરીકે ઝડપથી વિકસી રહેલા સુરત શહેરનું એરપોર્ટ હવે 24 કલાક ધમધમતું થશે એવી સત્તાવાર જાહેરાત એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરી દેવામા આવી છે. અત્યાર સુધી ફક્ત ફ્લાઇટના સમયે જ સુરત એરપોર્ટ એક્ટિવ રહેતું હતું પરંતુ, હવે 24 કલાક, રાતદિવસ સુરત એરપોર્ટ પર ધમધમતું રહેશે. તેની સાથે જ ઇન્ટરનેશનલ ફ્લાઇટના …

CIA live News Portal, Gujarati news web

Image